BAD
INDIA
GUJARAT
Botadના ગઢડામાં ACBનું સફળ ઓપરેશન: સિટી સર્વે કચેરીનો મેઇન્ટેનન્સ સર્વેયર રૂ.5 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલી જમીન દફતર નિરીક્ષક (સિટી સર્વે) કચેરીમાંથી ભ્રષ્ટાચાર વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરોની મોટી સફળતા સામે આવી છે. કચેરીમાં ફરજ બજાવતા મેઇન્ટેનન્સ સર્વેયર શૈલેષભાઈ જાદવ દ્વારા એક અરજદાર પાસે મકાન તથા મિલકત સંબંધિત
Read the original at સંદેશ ↗