UGLY
INDIA
GUJARAT
Botad : જાળીલા ગામે પૂર્વ ઉપસરપંચની ઘાતકી હત્યાના કેસમાં 9 આરોપીઓને આજીવન કેદ

બોટાદ જિલ્લાના જાળીલા ગામના પૂર્વ ઉપસરપંચ મનજીભાઈ સોલંકીની પૂર્વઆયોજિત કાવતરું રચીને કરવામાં આવેલી હત્યાના ચકચારી કેસમાં અદાલતે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. બોટાદની બીજી એડિશનલ એન્ડ સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટે તમામ 9 આરોપીઓને દોષિત ઠેરવીને આ
Read the original at સંદેશ ↗