BAD
INDIA
GUJARAT
Bhavnagar News: જેસરવાસીઓની ચિંતારૂપી મુસાફરીનો અંત, કરોડોના ખર્ચે બનશે આધુનિક બસ સ્ટેન્ડ

ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના નાગરિકો માટે લાંબી રાહ જોયા બાદ હવે ખુશીના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી નવી પરિવહન સુવિધાની માગ કરી રહેલા જેસરવાસીઓ માટે અંદાજે રૂ. 7.60 કરોડના જંગી ખર્ચે નવા બસ સ્ટેન્ડના નિર્માણ માટેનું ભવ્ય ખાતમુહૂર્ત ક
Read the original at સંદેશ ↗