STATE ACTION
INDIA
GUJARAT
Bhavnagarમાં પાલીતાણા ટાઉન પોલીસે સરાણીયા બજારમાંથી દારૂના જથ્થા સાથે એક મહિલાની કરી ધરપકડ!

ભાવનગર જિલ્લાના પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ગુનાખોરી ડામવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવા માટે પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે પાલીતાણાના સરાણીયા બજાર ચબૂતરા
સંદેશ पर मूल खबर पढ़ें ↗