UGLY
INDIA
GUJARAT
Bhavnagar: વરતેજમાં ડુપ્લીકેટ દારૂ પીવાથી 5 ના મોત મામલે કાર્યવાહી, 4 પોલીસ કર્મચારીઓ સસ્પેન્ડ

ભાવનગરના વરતેજ વિસ્તારમાં ઝેરી અને ભેળસેળયુક્ત દારૂ પીવાના કારણે 5 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 19થી વધુ લોકોની તબિયત લથડતાં તેમને તાત્કાલિક ભાવનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સરવાર લઈ રહેલા દર્દીઓમાંથી કેટલાકની હાલત અત્યંત
Read the original at સંદેશ ↗