UGLY
INDIA
GUJARAT
Bhavnagarમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા, રૂપમ ચોક વિસ્તારમાં ટ્રાફિક જવાન વર્નિત સોઢાતર પર છરી વડે જીવલેણ હુમલો!

ભાવનગર શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ અને કાયદા પ્રત્યેની બેફિકરાઈ ચરમસીમાએ પહોંચી છે. શહેરના અત્યંત વ્યસ્ત એવા રૂપમ ચોક વિસ્તારમાં ફરજ પર તૈનાત ટ્રાફિક જવાન વર્નિત સોઢાતર પર અજાણ્યા હુમલાખોરોએ છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. ઘટનાને પગલે અફ
સંદેશ पर मूल खबर पढ़ें ↗