CRISIS
INDIA
GUJARAT
Bharuchના જંબુસર-આમોદ રોડ પર ભયાનક અકસ્માત: કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાતાં એકનું મોત, એક ગંભીર!

ભરૂચ જિલ્લાના જંબુસર-આમોદ માર્ગ પરથી એક ગમખ્વાર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, જંબુસર-આમોદ રોડ પરથી પસાર થઈ રહેલી એક સ્વીફ્ટ કારના ચાલકે વાહન પરથી અચાનક સ્ટિયરિંગનો કાબૂ ગુમાવી દીધો હતો. કાબૂ બહાર ગયેલી આ કાર રોડની બાજ
સંદેશ पर मूल खबर पढ़ें ↗