BAD
INDIA
GUJARAT
Bharuchના અંકલેશ્વરમાં ડંપિંગ સાઈટ બની આગનો અડ્ડો: ભડકોદ્રા ગામે ફરી ભભૂકી ભીષણ આગ

ભરૂચ જિલ્લાના ઉદ્યોગનગરી ગણાતા અંકલેશ્વર પંથકમાંથી એક ચિંતાજનક અને રહસ્યમય ઘટના સામે આવી છે. અંકલેશ્વરના ભડકોદ્રા ગામે આવેલી ડંપિંગ સાઇટ પર અચાનક ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના બની છે. ખાસ કરીને ચોંકાવનારી વાત એ છે કે માત્ર બે દિવસના ટૂંકા ગાળા
Read the original at સંદેશ ↗