BAD
BUSINESS
GUJARAT
Bharuch: વાલિયાના વટારીયાની શ્રી ગણેશ સુગર ફેક્ટરીની હરાજી અટકી, સરકાર અને બેંકના સંયુક્ત પ્રયાસોથી ખેડૂતોમાં આનંદ

દક્ષિણ ગુજરાતના સહકારી માળખા અને શેરડી પકવતા હજારો ખેડૂતો માટે અત્યંત રાહતરૂપ અને આનંદના સમાચાર સામે આવ્યા છે. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના વટારીયા ખાતે આવેલી ઐતિહાસિક ‘શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી’ (શ્રી ગણેશ સુગર ફેક્ટરી) પર તોળાતુ
Read the original at સંદેશ ↗