Flag of Indiaसत्यमेव जयते AADTAK
📚 Study archive — this report has rolled out of the live 24-hour feed but is kept here for UPSC & exam revision.
PROBLEM POLITICS GUJARAT

Bayad : વડાગામ-આકરુંદ ચોકડીએ જીવલેણ ખાડાથી રોષ

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના વડાગામમાં આકરુંદ ચોકડીએ જીવલેણ ખાડા ગમે ત્યારે મોટી જાનહાનિ સર્જે તેવી ભીતિ સેવાઈ રહી છે. ચોકડીથી લઈ છેક મસ્જિદ સુધી માર્ગ બિસમાર બની ગયો છે. વર્ષો જૂની ખાડા પડવાની આ સમસ્યાનો આજ દિન સુધી કોઈ નિકાલ આવ્યો નથી

સંદેશ Fri, 30 Oct 2026 23:24
Read the original at સંદેશ ↗