BAD
CRIME
GUJARAT
Banaskantha News: LCBએ ટ્રાન્સફોર્મરના રિએક્ટર ચોરતી સૌરાષ્ટ્રની ગેંગ પકડી, 3 લાખનો મુદ્દામાલ જપ્ત

બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાંથી કિંમતી સાધનોની ચોરી થવાની ઘટનાઓ સતત સામે આવી રહી હતી. જેને પગલે બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમો સતત પેટ્રોલિંગ અને તપાસમાં કાર્યરત હતી. આ દરમિયાન પોલીસ ટીમને મળેલી ચ
સંદેશ पर मूल खबर पढ़ें ↗