BAD
INDIA
GUJARAT
Banaskantha News: મા અંબાના શરણે પહોંચી ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા, દર્શન કરી થયાં ભાવુક, કહી આ મોટી વાત

ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્મા શક્તિપીઠ અંબાજી ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે જગતજનની મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવીને ભક્તિભાવ સાથે પૂજા-અર્ચના કરી હતી. અંબાજી મંદિર ખાતે દર્શન કર્યા બાદ નૂપુર શર્મા ખૂબ જ ભાવુક નજરે પડ્યા હત
Read the original at સંદેશ ↗