CRISIS
INDIA
GUJARAT
Banaskantha News: અમીરગઢ નજીક સર્જાયો અકસ્માત, એકનું મોત

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પંથકમાંથી એક અત્યંત દિલષીકાવનારી અને ગોઝારી ઘટના સામે આવી છે. અમીરગઢ નજીક પૂરપાટ ઝડપે જઈ રહેલી એક કાર અને ગેસ ટેન્કર વચ્ચે ધડાકાભેર ભીષણ ટક્કર થઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે, કારના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હ
સંદેશ पर मूल खबर पढ़ें ↗