CRISIS
INDIA
GUJARAT
Banaskantha : ઉણ ગામ નજીક અજાણ્યા વાહન અડફેટે વૃદ્ધનું મોત

ના ઉણ ગામ નજીક અજાણ્યા વાહનની ટક્કરે 65 વર્ષીય વૃદ્ધનું મોત નીપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઉણ ગામના રહેવાસી શોભાજી શિવાજી લોડાણા (ઉંમર આશરે65 વર્ષ) અજાણ્યા વાહનની અડફેટે આવી જતાં ગંભીર અકસ્માતનો ભોગ બન્યા હતા
સંદેશ पर मूल खबर पढ़ें ↗