STATE ACTION
POLITICS
GUJARAT
Banaskantha : થરા પાલિકામાં પ્રમુખ અશ્વિની ઠક્કર, ઉપપ્રમુખ તરીકે જશીબેન પટેલની વરણી

થરા નગરપાલિકામાં મંગળવારે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 32(1) અને નિયમ 3-4 હેઠળ જિલ્લા કલેક્ટર દ્વારા બોલાવવામાં આવેલી સામાન્ય સભામાં વોર્ડ નંબર 4ના મહિલા સદસ્ય ડૉ અશ્વિનીબેન
સંદેશ पर मूल खबर पढ़ें ↗