Flag of Indiaसत्यमेव जयते AADTAK
UGLY INDIA GUJARAT

Aravalliના ચોપલાવત ગામે અકસ્માતોનો સિલસિલો યથાવત: વધુ એક યુવકનું મોત થતા ગ્રામજનોનો હાઈવે પર ચક્કાજામ!

અરવલ્લી જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. બાયડ-લુણાવાડા હાઈવે પર આવેલા ચોપલાવત ગામ પાસે અકસ્માતોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ગઈકાલે વધુ એક વ્યક્તિનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત નીપજતા સ્થાનિક રહીશો અને ગ્રામજનોમાં તંત્ર સામે

સંદેશ Sun, 01 Nov 2026 15:35
Read the original at સંદેશ ↗