Flag of Indiaसत्यमेव जयते AADTAK
UGLY INDIA GUJARAT

Anand News: ટ્રેક્ટરની અડફેટે સાયકલચાલકનું મોત, ચાલક ઝડપાયો

આણંદ જિલ્લાના અલારસા નજીક એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા ટ્રેક્ટરે રસ્તા પર જઈ રહેલા સાયકલચાલકને જોરદાર અડફેટે લીધો હતો. આ ગંભીર અકસ્માતમાં સાયકલચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું કરુણ મોત નીપજ્યું હતું

સંદેશ Sat, 07 Nov 2026 13:24
સંદેશ पर मूल खबर पढ़ें ↗