CRISIS
INDIA
GUJARAT
Anand News: આંકલાવના બિલપાડ ગામે તસ્કરોનો તરખાટ, મકાનને નિશાન બનાવી લાખોની ચોરી

આણંદ જિલ્લાના આંકલાવ તાલુકામાંથી એક મોટી ચોરીની ઘટના સામે આવી છે. આંકલાવના બિલપાડ ગામના હરિજનવાસ વિસ્તારમાં તસ્કરોએ ભારે તરખાટ મચાવ્યો છે. અજાણ્યા તસ્કરોએ એક મકાનને નિશાન બનાવીને અંદર પ્રવેશ કર્યો હતો, અને લાખો રૂપિયાની કિંમતના સોના-ચાંદીના
Read the original at સંદેશ ↗