CONTESTED
INDIA
GUJARAT
Anand : બોરસદના કઠાણા અંબાજી મંદિર પાસે ઉપવનમાં વૃક્ષછેદનથી વિવાદ

બોરસદ તાલુકાના કઠાણા ગામે અંબાજી મંદિર પાસે બનાવવામાં આવેલા ઉપવનનાં વૃક્ષો કાપી નાખવામાં આવતાં સ્થાનિક સ્તરે ચર્ચા જાગી છે. આ મામલે ગામના જાગૃત નાગરિક શંકરભાઈ સોલંકીએ બોરસદ વન વિભાગને રજૂઆત કરીને યોગ્ય તપાસ અને કાર્યવાહી કરવાની માગ કરી છે.
Read the original at સંદેશ ↗