BAD
INDIA
GUJARAT
Amreliના પીપાવાવ નેશનલ હાઈવે પર સાવરકુંડલા નજીક LPG ગેસ ભરેલું ટેન્કર પલટાયું

અમરેલી પંથકમાંથી એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટા અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અમરેલીના પીપાવાવ નેશનલ હાઈવે પર સાવરકુંડલા નજીક આવેલા બાઢડા ગામ પાસે LPG ગેસ ભરેલું એક વિશાળ ટેન્કર અચાનક પલટી ખાઈ ગયું હતું. આ ટેન્કર પીપાવાવ પોર્ટથી બાબરા તરફ
Read the original at સંદેશ ↗