RESPONSE
INDIA
GUJARAT
Amreli: ધારીના દેવળા ગામે બાળકીને નિશાન બનાવનાર દીપડો વન વિભાગના પાંજરામાં ઝડપાયો

અમરેલી જિલ્લાના ગીર પંથક હેઠળ આવતા ધારી ગીર પૂર્વ વન વિભાગ વિસ્તારના દેવળા ગામની સીમમાં છેલ્લા બે દિવસથી ફેલાયેલા દીપડાના ભય અને દહેશતનો આખરે સુખદ અંત આવ્યો છે. ગતરોજ સીમ વિસ્તારમાં એક માસૂમ બાળકી પર જીવલેણ હુમલો કરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર
Read the original at સંદેશ ↗