GOOD
INDIA
GUJARAT
Ambaji News: આબુરોડમાં સ્પા સેન્ટરમાં ગુજરાતી યુવકને લોકોએ ફટકાર્યો, વીડિયો વાયરલ થતાં પોલીસ દોડતી થઈ

અંબાજી નજીક આબુરોડ સ્થિત માનપુર વિસ્તારમાં એક સ્પા સેન્ટરમાં ગુજરાતી યુવક સાથે મારામારીની ગંભીર ઘટના સામે આવી છે. માનપુર ગવર્મેન્ટ સ્કૂલ નજીક આવેલા ગોલ્ડન રિલેક્સ સ્પા સેન્ટરમાં આ હોબાળો થયો હતો. આ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થ
સંદેશ पर मूल खबर पढ़ें ↗