UGLY
INDIA
GUJARAT
Ahmedabad News:શહેરમાં 9 મહિનામાં કૂતરાં કરડવાના 65313 કેસ નોંધાયા, ખસીકરણ પાછળ 7 વર્ષમાં 18 કરોડનું આંધણ

અમદાવાદ શહેરમાં રખડતાં શ્વાનનો ત્રાસ સતત વધી રહ્યો છે.મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને શહેરને રેબીસ ફ્રી બનાવવાની મોટી જાહેરાત કરવામાં આવી હતી,પરંતુ વાસ્તવિક આંકડા તદ્દન વિપરીત સ્થિતિ દર્શાવે છે.ચાલ
Read the original at સંદેશ ↗