STATE ACTION
POLITICS
GUJARAT
Ahmedabad News : દિવાળી ટાણે લાલ દરવાજા બજારમાં ગરમાગરમી! દબાણ હટાવવાની કાર્યવાહી સામે પાથરણાવાળાઓનો ઉગ્ર વિરોધ

દીપાવલીના પવિત્ર તહેવારને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ (Ahmedabad) ના પ્રખ્યાત અને ખરીદી માટે ધમધમતા લાલ દરવાજા (Lal Darwaja) વિસ્તારમાંથી એક ગરમાગરમીના સમાચાર સામે આવ્યા છે. તહેવારોની ખરીદી કરવા માટે ઉમટેલી ભારે ભીડ
Read the original at સંદેશ ↗