BAD
INDIA
GUJARAT
Ahmedabad News: ખોટી સહીથી પાવર ઓફ એટર્ની અને સોગંદનામા બનાવ્યા, 8 લોકોએ 70 કરોડની જમીન પચાવી

મકરબા ગામની અંદાજે રૂ.70 કરોડની કિંમતની જમીન ખોટા સહી સિક્કા અને પાવર ઓફ અટોર્નીના દસ્તાવેજો ઊભા કરીને હડપ કરવાનું ષડયંત્ર રચવા બદલ બે વકીલો અને એક નોટરી સહિત આઠ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.શનિવારે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયેલી ફ
Read the original at સંદેશ ↗