CRISIS
INDIA
GUJARAT
Ahmedabad News: નાના ચિલોડામાં જૂની અદાવતમાં યુવક પર 4 શખ્સોનો લાકડીઓ વડે જીવલેણ હુમલો, સમગ્ર ઘટના CCTVમાં કેદ

અમદાવાદ શહેરના નાના ચિલોડા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી હોય તેમ સરેઆમ ગુંડાતત્વોનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. જૂની અદાવતનો ખાર રાખીને 4 શખ્સોના ટોળાએ એક યુવકને રસ્તા વચ્ચે વચાળે ઘેરી લીધો હતો અને લાકડીઓ વડે તેના પર તાબડતોબ જી
Read the original at સંદેશ ↗