UGLY
INDIA
GUJARAT
Ahmedabad News: દેવધોલેરા ગામે અકસ્માત, ડમ્પર અને બાઈક ટક્કરાતા યુવકનું મોત, રોષે ભરાયેલા ટોળાએ 3 ડમ્પર સળગાવ્યા

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના દેવધોલેરા ગામે કન્સવિલા પાસે એક અત્યંત કરુણ અને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી મુજબ, પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પર અને બાઈક વચ્ચે સામસામે ધડાકાભેર અકસ્માત થયો હતો. આ ભયાનક અકસ્માતમાં દેવધોલેરા ગામના રહ
Read the original at સંદેશ ↗