MILESTONE
INDIA
GUJARAT
Ahmedabad News : સગીરા પર દુષ્કર્મના કેસમાં નરાધમને સખત સજા, કોર્ટે આરોપીને ફટકારી 20 વર્ષની જેલ

અમદાવાદ શહેરમાં સગીરાઓ સામેના ગુનાઓમાં ન્યાય પ્રક્રિયા ઝડપી અને કડક બનતી જોવા મળી રહી છે. તાજેતરમાં અમદાવાદની વિશેષ પોક્સો કોર્ટ દ્વારા એક અત્યંત સંવેદનશીલ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. અગાઉ 15 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચરવાના ગુ
Read the original at સંદેશ ↗