UGLY
INDIA
GUJARAT
Ahmedabad: GTU ના પ્રોફેસરે બંધ જર્નલમાં પેપર પધરાવી ખેલ પાડ્યો! ડો. મનીષ ઠક્કર વિરુદ્ધ UGC માં સીધી ફરિયાદ

ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી (GTU) ફરી એકવાર વિવાદોના વંટોળમાં સપડાઈ છે. યુનિવર્સિટીના પ્રોફેસર ડો. મનીષ ઠક્કર સામે પીએચડી (PhD) રિસર્ચ સ્કોલર્સની થિસિસ મંજૂર કરવામાં નિયમોના સરેઆમ ધજાગરા ઉડાડ્યા હોવાના ગંભીર આક્ષેપો સાથે યુનિવર્સિટી ગ્રા
સંદેશ पर मूल खबर पढ़ें ↗