BAD
INDIA
GUJARAT
Ahmedabad : મણિનગર રેલવે સ્ટેશન બહાર AMTS બસોના પાર્કિંગના અભાવે ટ્રાફ્કિ જામ

શહેરના વ્યસ્ત અને મહત્વના વિસ્તાર ગણાતા મણિનગર રેલવે સ્ટેશન બહાર રોડ પર ટ્રાફ્કિની સમસ્યા દિવસે-દિવસે વણઉકેલાયેલી ગૂંચ બનતી જઈ રહી છે. સ્ટેશન વિસ્તારમાં AMTS બસો માટે પૂરતી પાર્કિંગની જગ્યાઉપલબ્ધ ન હોવાને કારણે બસોને મિલકતો કે સ્ટેશન બહાર મ
Read the original at સંદેશ ↗