CRISIS
INDIA
GUJARAT
Ahmedabadના સૈજપુર બોઘામાં જૂની અદાવતનું ખૌફનાક રૂપ: સમાધાનના બહાને બોલાવી સિક્યોરિટી ગાર્ડને ફટકાર્યો!

અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશન હદંતર્ગત આવતા સૈજપુર બોઘામાંથી કાયદો અને વ્યવસ્થાને શરમમાં મૂકે તેવી એક ક્રૂર ઘટના સામે આવી છે. 36 વર્ષીય સિક્યોરિટી ગાર્ડ કપિલભાઈ લુટે પર જૂની અદાવતની દાઝ રાખીને હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીઓ દ્વારા સમાધાન
Read the original at સંદેશ ↗