REFORM
BUSINESS
GUJARAT
Ahmedabad : સિંધુ ભવન રોડ પર રૂ. 570 કરોડના ખર્ચે બનનાર 'અમદાવાદ સિટી સ્ક્વેર' ટાવર માટે ટેન્ડર મંગાવાયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સિંધુ ભવન રોડ પર રૂ.570 કરોડના ખર્ચે 175 મીટર ઊંચો આઇકોનિક ક્કઅમદાવાદ સિટી સ્ક્વેરક્ર પ્રોજેક્ટ બનાવવાનું આયોજન કર્યું છે. 25 ઓક્ટોબરે ટેન્ડર પ્રસિદ્ધ કરાયું છે. બે પ્રિ-બિડ મીટિંગ બાદ અઢી મહિનામાં ટેન્ડર ફાઇન
Read the original at સંદેશ ↗