STATE ACTION
INDIA
GUJARAT
Ahmedabad: ફોર્ચ્યુનર ચાલક વિરલ ચૌધરી નશામાં હોવાની સત્તાવાર પુષ્ટિ, બ્લડ રિપોર્ટ પોઝિટિવ આવતાં પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા નિકોલમાં સર્જાયેલા ગમખ્વાર અને હૃદયદ્રાવક ફોર્ચ્યુનર અકસ્માત કેસમાં અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. નિકોલના દેવસ્ય સર્કલ પાસે બેફામ ગતિએ દોડતી ફોર્ચ્યુનર કાર ફૂટપાથ પર ચડાવી દઈ નિર્દોષ માતા અને પુત્રને
Read the original at સંદેશ ↗