BAD
INDIA
GUJARAT
Ahmedabad: પ્રદૂષણ માપતા એક ડિસ્પ્લે પાછળ 12 લાખ ફૂંકી માર્યા ને 4 વર્ષથી સ્વિચ ઓફ! મનપા તંત્ર ઘોર નિંદ્રામાં!

સ્માર્ટ સિટી અમદાવાદમાં પ્રદૂષણનું સ્તર ચિંતાજનક રીતે વધી રહ્યું છે ત્યારે નાગરિકોને પોતાના વિસ્તારની હવાની ગુણવત્તા (AQI - Air Quality Index) અંગે સચોટ માહિતી આપવા માટે કરોડોના આંધણ સાથે શરૂ કરાયેલો ‘સફર’ (SAFAR) પ્રોજેક્ટ સંપૂર્ણપણે ધૂળધા
Read the original at સંદેશ ↗