BAD
INDIA
GUJARAT
મુહૂર્ત ટ્રેડિંગ : દિવાળીના દિવસે રજા હોવા છતાં માત્ર એક કલાક માટે શૅરબજાર કેમ ખૂલે છે?

પ્રારંભિક સમયમાં મુહૂર્ત ટ્રેડિંગમાં નાના અને પ્રતીકરૂપ સોદાઓનો જ સમાવેશ થતો હતો. જોકે, પરંપરાને માન આપવા માટે કરવામાં આવતા આ વેપાર પણ સંપૂર્ણપણે વાસ્તવિક જ હોય છે. આ પરંપરા ક્યારે શરૂ થઈ?
Read the original at BBC ગુજરાતી ↗