STATE ACTION
INDIA
GUJARAT
'અમે પેઢીઓથી અહીં રહેતા હતા, એક દિવસ જેસીબી-બુલડોઝર આવ્યાં અને અમારાં ઘર તોડી નાખ્યાં', આદિવાસીઓનો વાસ કોણે હઠાવી દીધો?

પરિવારોનો દાવો છે કે મ્હાત્રોલીમાં સર્વે નંબર 148/1 પર રહેતા લગભગ 20 આદિવાસી પરિવારોનાં પૈતૃક ઘરોને 24 માર્ચ 2024એ અચાનક ધ્વસ્ત કરી દેવાયાં. તેમનું કહેવું છે કે આ કાર્યવાહીના લીધે બધા પરિવારો રાતોરાત બેઘર થઈ ગયા.
BBC ગુજરાતી पर मूल खबर पढ़ें ↗