GOOD
INDIA
GUJARAT
દિવાળી પર ફ્રી ગિફ્ટની લાલચ પડી શકે છે ભારે! લકી ડ્રો સહિતના આ મેસેજથી રહેજો સાવધાન

મોંઘા સ્માર્ટફોન કે ગેજેટ પર 70-80% ડિસ્કાઉન્ટ જોવા મળે, તો તેના પર તરત વિશ્વાસ ન કરો. ઘણી છેતરપિંડી કરતી વેબસાઇટ્સ મોંઘી વસ્તુઓ ખૂબ જ સસ્તા ભાવે વેચવાનો દાવો કરે છે
TV9 ગુજરાતી पर मूल खबर पढ़ें ↗