GOOD
INDIA
GUJARAT
‘જોડિયા બાળકોની ફઈ બનો,’ ભાઈ અર્જુનની સાસુએ સારાના જન્મદિવસ પર આશીર્વાદ આપ્યા, જુઓ સેલિબ્રેશન વીડિયો

સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકરે તાજેતરમાં જ તેના જન્મદિવસની ઉજવણીનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં આખો તેંડુલકર પરિવાર જોવા મળી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
TV9 ગુજરાતી पर मूल खबर पढ़ें ↗