Flag of Indiaसत्यमेव जयते AADTAK
GOOD INDIA GUJARAT

રાજ્યના અછતગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સહાય જાહેર કરવાની ભારતીય કિસાન સંઘે કરી માગ, કાગડોળે સરકાર સમક્ષ મીટ માંડીને બેઠા ધરતીપુત્રો

રાજ્યમાં આ વર્ષે ચોમાસુ નબળુ રહ્યુ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સાવ ઓછો વરસાદ વરસ્યો છે. જેના કારણે અછતની સ્થિતિ સર્જાઈ છે. આવા વિસ્તારોને તુરંત સહાય જાહેર કરી ધરતીપુત્રોની મદદ કરવાની ભારતીય કિસાન સંઘે માગ કરી છે. નબળા ચોમાસાને

TV9 ગુજરાતી Sun, 25 Oct 2026 15:33
Read the original at TV9 ગુજરાતી ↗