ACCOUNTABILITY
POLITICS
GUJARAT
સુરત : 'ભજિયાંનો ભાવ તો રૂ. 800 હતો, ડિસ્કાઉન્ટમાં રૂ. 750માં આવ્યાં', મહાનગરપાલિકામાં નાસ્તાનો વિવાદ શું છે?

સુરત મહાનગરપાલિકાની યોજાયેલી સામાન્ય સભા "મોંઘા નાસ્તા"ને કારણે વિવાદમાં આવી છે. આ સભામાં રૂપિયા 750ના કિલોના ભાવે ભજિયાં ખવાતાં આમ આદમી પાર્ટીએ સત્તાધારી પક્ષ સામે સવાલો કર્યા છે.
BBC ગુજરાતી पर मूल खबर पढ़ें ↗