PROBLEM
BUSINESS
GUJARAT
ધોરાજીમાં કમોસમી વરસાદે ખેડૂતોની તોડી કમર, અચાનક માવઠાથી તૈયાર પાકને ભારે નુકસાન, સરકાર સામે સહાયની માગ

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી છે. કપાસ, મગફળી સહિતના તૈયાર પાકને ભારે નુકસાન થયું છે, જેનાથી ખેડૂતોની આખા વર્ષની મહેનત પાણીમાં ગઈ છે. શરૂઆતથી જ મુશ્કેલીઓનો સામનો કરી રહેલા ખેડૂતો હવે સરકાર પાસે તાત્કાલિક સર
Read the original at TV9 ગુજરાતી ↗