BAD
INDIA
GUJARAT
ઘરમાં ઇચ્છો છો ધન-સંપત્તિની ભરમાર? શરદ પૂર્ણિમાની રાત્રે કરો આમાંથી કોઈ એક ઉપાય!

શરદ પૂર્ણિમાની રાત્રે ખીરને ખુલ્લા આકાશ નીચે રાખવા ઉપરાંત પણ અનેક એવા ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેનાથી ઘરમાં ધન-ધાન્યની વૃદ્ધિ થતી હોવાની ધાર્મિક માન્યતા છે. ચાલો જાણીએ કે શરદ પૂર્ણિમાની રાત્રે કયા ઉપાયો કરવા શુભ માનવામાં આવે છે.
Read the original at TV9 ગુજરાતી ↗