BAD
INDIA
GUJARAT
'સીતાનો પિતા, રામનો સગો' -રામાયણની વિવિધ આવૃત્તિઓમાં રાવણ વિશે શું કહેવાયું છે?

સદીઓથી કહેવાતી આવેલી આ કથા ભારતભરમાં મોટા ભાગના લોકો માટે જાણીતી છે. ધર્મની સીમાઓથી પર રહીને પણ તે લોકો સુધી પહોંચી છે. વર્ષોથી રામાયણ પર આધારિત અનેક ફિલ્મો બની છે. આમ છતાં, રામાયણ પર આધારિત દરેક નવી ફિલ્મ પડદા પર આવે ત્યારે તેની આતુરતાપૂર્
Read the original at BBC ગુજરાતી ↗