UGLY
INDIA
GUJARAT
વીરેન્દ્ર સેહવાગના દીકરાની તોફાની બેટિંગ, 52 બોલમાં 70 રન ફટકારી ભારતને 10 વિકેટથી અપાવી મોટી જીત

વીરેન્દ્ર સેહવાગના દીકરા આર્યવીર સેહવાગે અંડર-19 એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. આર્યવીર સેહવાગે માત્ર 52 બોલમાં અણનમ 70 રન ફટકાર્યા હતા. સેહવાગની ધમાકેદાર ઇનિંગના દમ પર ટીમ ઈન્ડિયાને નેપાળને 10 વિકેટથી હરાવ્યું હતું.
TV9 ગુજરાતી पर मूल खबर पढ़ें ↗