Flag of Indiaसत्यमेव जयते AADTAK
BAD INDIA GUJARAT

444 દિવસની FD માં 10 લાખ રોકવા પર કઈ બેંક આપશે સૌથી વધુ પૈસા? વ્યાજ દર જોઈ લો, પછી આગળ વધો

જો તમે પણ 10 લાખ રૂપિયા જેવી મોટી રકમ બેંકમાં સુરક્ષિત રોકવા માંગતા હોવ, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ કામના છે. હાલમાં ઘણી મોટી બેંકો 444 દિવસની સ્પેશિયલ FD સ્કીમ પર શાનદાર વ્યાજ ઓફર કરી રહી છે.

TV9 ગુજરાતી Sun, 01 Nov 2026 16:05
Read the original at TV9 ગુજરાતી ↗