BAD
INDIA
GUJARAT
સુરત: '4 મહિનાથી કોઈ પત્તો નથી...', રશિયન સેનામાં જોડાયેલા પતિની પત્ની કરી રહી છે શોધખોળ

સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીના કારણે આર્થિક ભીંસ વધતાં, રોજગારીની શોધમાં રશિયા ગયેલા રમણિકભાઈ સરખળા નામના 39 વર્ષીય યુવાન આખરે રશિયન સેનામાં જોડાઈ ગયા હતા. 24 જૂને પત્ની શીતલબહેન સાથે છેલ્લી વાતચીત થયા બાદ છેલ્લા ચાર મહિનાથી રમણિકનો પરિવાર સ
BBC ગુજરાતી पर मूल खबर पढ़ें ↗