Flag of Indiaसत्यमेव जयते AADTAK
GOOD INDIA GUJARAT

શું બપોરનું એક ફ્રી ભોજન બદલી શકે છે ભારતનું ભવિષ્ય? સુપ્રીમ કોર્ટના આદેશે કેવી રીતે રોક્યો શાળાઓમાં ડ્રોપઆઉટનો રેશિયો

વર્ષ 2001માં ભારતની સુપ્રીમ કોર્ટ દુષ્કાળ અને ભૂખમરા સાથે જોડાયેલા એક કેસની સુનાવણી કરી રહી હતી. આ કેસ પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝ (PUCL) દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો.

TV9 ગુજરાતી Sat, 07 Nov 2026 03:19
TV9 ગુજરાતી पर मूल खबर पढ़ें ↗