BAD
INDIA
GUJARAT
પાકિસ્તાનને અણુબૉમ્બ બનાવવા માટે નાણાં આપનાર બૅન્કર જેને અમેરિકામાં જેલમાં જવું પડ્યું

1988માં બીમારીને કારણે આગા હસન આબિદીએ પોતાની ઇચ્છાથી બીસીસીઆઇમાંથી નિવૃત્તિ લઈ લીધી. ત્યાર પછી સમય એવો આવ્યો કે તેમની બેંક પર પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમ અને પેલેસ્ટાઇનના સ્વાતંત્ર્ય સેનાનીઓને નાણાં પૂરાં પાડવાના, વિવિધ દેશોના ભૂતપૂર્વ વડા
Read the original at BBC ગુજરાતી ↗