CRISIS
INDIA
GUJARAT
બંગાળની ખાડીમાં વાવાઝોડાની આગાહી, કયા વિસ્તારોમાં પડશે ભારે વરસાદ?

બંગાળની ખાડીમાં વર્ષનું પહેલું વાવાઝોડું આકાર લઈ રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર સર્જાયેલો લૉ પ્રેશર એરિયા ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન બનીને સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાશે.
Read the original at BBC ગુજરાતી ↗