CONTESTED
BUSINESS
GUJARAT
CNG Gas Rate: અદાણી ગેસના ભાવમાં 4 રૂપિયાનો વધારો, જાણો નવો ભાવ કેટલો થયો

પેટ્રોલ અને ડિઝલના ભાવ હાલમાં સ્થિર છે. બીજી બાજુ સીએનજી ગેસના ભાવમાં વધારો ઝિંકાયો છે. અદાણી ગેસ દ્વારા સીએનજીના ભાવ વધારવામાં આવ્યા છે. એક જ દિવસમાં ગેસના ભાવમાં સીધો જ ચાર રૂપિયા કરતાં વધુનો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લે પહેલી ઓગસ્ટે અદ
Read the original at સંદેશ ↗